“તરુણાવસ્થાની જાતીય સમસ્યાઓ” વિષય પર તજજ્ઞ વ્યાખ્યાન

કોલેજમાં તારીખ ૨૪/૦૯/૨૦૧૭ ના રોજ કોલેજના મનોવિજ્ઞાન વિભાગ તથા મહિલા સેલ દ્વારા “તરુણાવસ્થાની જાતીય સમસ્યાઓ” વિષય પર પાટણ શહેરના શ્રેષ્ઠ ગાયનેકોલોજિસ્ટ ડૉ. કે. સી. પટેલ નું તજજ્ઞ વ્યાખ્યાન આયોજિત કર્યું હતું,જેમાં કોલેજના ૧૫૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લઇ જ્ઞાન મેળવ્યું હતું.

S1200047 S1200050 S1200045