“વિશ્વ યોગ દિવસ” ની ઉજવણી
તારીખ : ૨૧-૦૬-૨૦૧૭ “વિશ્વ યોગ દિવસ” ની ઉજવણી અંતર્ગત કોલેજના આચાર્યશ્રી તથા તમામ કર્મચારીઓએ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી,પાટણ ખાતે થયેલા યોગાભ્યાસ કાર્યક્રમમાં હાજરી આપી યોગ કર્યા હતા.