વિશ્વ યોગ દિવસ – ૨૦૧૭ અંતર્ગત કોલેજમાં યોગા તાલીમ કાર્યક્રમ
કોલેજમાં તારીખ ૧૬-૦૬-૨૦૧૭ થી તારીખ ૨૦-૦૬-૨૦૧૭ સુધી મ્યુસિયમ હોલ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી અંતર્ગત કોલેજના તમામ સ્ટાફને યોગની તાલીમ આપવામાં આવી. જેમાં ગુજરાત સરકારના નોડેલ ઓફિસર તરીકે ડૉ. જી. પી. શ્રીમાળી તથા યોગા તાલીમના સંયોજક તરીકે ડૉ. નગીનભાઈ ગામીત સાહેબે ફરજ બજાવી હતી. તારીખ ૨૧-૦૬-૨૦૧૭ ના રોજ તમામ કર્મચારીઓ યુનિ. ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરશે.