https://macanbet51.org/ https://macanbet51.sbs/
૩૨મા ઓલઇન્ડિયા યુવક મહોત્સવમાં કોલાઝ સ્પર્ધામાં ત્રીજો ક્રમાંક – Shri and Smt. P.K. Kotawala Arts College, Patan

૩૨મા ઓલઇન્ડિયા યુવક મહોત્સવમાં કોલાઝ સ્પર્ધામાં ત્રીજો ક્રમાંક

WhatsApp Image 2017-02-14 at 19.13.55

શિવાજી યુનિ, કોલ્હાપુર ખાતે ૩૨મો યુવક મહોત્સવ તારિખ ૧૦મી ફેબ્રુઆરી, થી ૧૪મી ફેબ્રુઆરી, ૨૦૧૭ના રોજ યોજાઈ ગયો જેમા હેમ.ઉ.ગુ યુનિ, પાટણ તરફથી શ્રી અને શ્રીમતી પી.કે.કોટાવાલા આટ્સૅ કોલેજ, પાટણના વિદ્યાથીૅ સુથાર જીતેન્દ્ર ભાણજીભાઇ એ કોલાઝ સ્પધાૅમાં યુનિવસિૅટી તરફથી ભાગ લિધો હતો. અને સ્પધાૅમાં ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કયૉ હતો. યુનિવસિૅટી તરફથી ડૉ.આશુતોષ પાઠક ટીમ મેનેજર તરકે ગયા હતા અને સફળતા પુવૅક પોતાની જવાબદારી નિભાવી હતી. આ સ્પધાૅમાં સમગ્ર ભારતમાંથી અન્ય ૧૫ યુનિવસૅિટીનાં પ્રતિભાવંત વિદ્યાથીૅ સ્પધૅકોએ ભાગ લિધો હતો. સપધૅક વિદ્યાથીૅ જીતેન્દ્ર સુથાર અને ટીમ મેનેજર ડૉ.આશુતોષ પાઠકને આટ્સૅ કોલેજ, પાટણના આચાયૅશ્રી ડૉ લલિતભાઇ એસ. પટેલ અને હેમ.ઉ.ગુ યુનિ, પાટણના કુલપતિ શ્રી.ડૉ.બી.એ.પ્રજાપતિ સાહેબે અભિનંદન અને આશિવાૅદ આપ્યા હતાં.