યુવક મહોત્સવમાં કોલેજના વિદ્યાર્થીઓએ મેળવી સિદ્ધિ

હેમ. ઉ. ગુ. યુનિવર્સીટી નો ૨૯મો યુવક મહોત્સવ “સ્પંદન” તારીખ ૯,૧૦,૧૧, ફેબ્રુઆરી ૨૦૧૮ દરમ્યાન યોજાયો. જેમાં શ્રી અને શ્રીમતી પી. કે. કોટાવાલા આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીઓએ જુદી જુદી ૧૧ સ્પર્ધાઓમાં ભાગ લીધો, તેમાંથી ૭ સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ નંબર મેળવી સિદ્ધિ પ્રાપ્ત કરી કોલેજને ગૌરવ અપાવ્યું. જેમાં,

  • સમૂહગીત (ભારતીય)  = પ્રથમ – નાયક મોહનીશ આર. અને ટીમ
  • સમૂહગીત (પાશ્ચાત્ય)  =  પ્રથમ – શ્રીમાળી ભૂમિ એમ. અને ટીમ
  • હળવું કંઠ્ય સંગીત (પાશ્ચાત્ય) = પ્રથમ – વાલ્મિકી મુકેશ આર.
  • હળવું કંઠ્ય સંગીત (ભારતીય) = તૃતીય – નાયક મોહનીશ આર.
  • સ્વર વાદ્ય = તૃતીય – વાઘેલા તેજસ કે.
  • રંગોળી = તૃતીય – રાઠોડ પૃથ્વીસિંહ જી.
  • સ્પોટ ફોટોગ્રાફી = તૃતીય – પ્રજાપતિ હિતેશ જી.