ADMISSION

વિધાર્થીએ ઓનલાઇન ફોર્મ માં ભરેલ વિષય પ્રવેશ માટે ફાઇનલ ગણી શકાશે નહી. મેરીટ પ્રમાણે જે વિષય માં જગ્યા ખાલી હશે તે પ્રમાણે કોલેજ દ્વારા ફાળવેલ વિષય માં પ્રવેશ મળવાપાત્ર થશે આ અંગે કોઈપણ દલીલ સાંભળવામાં આવશે નહીં .