
સમગ્ર ગુજરાત રાજ્યનાં તમામ સંગીત રસિકો માટે એક જ ઓનલાઈન પ્લેટફોર્મ પર સ્પર્ધા
*સૂચનાઓ*
૧. આ સ્પર્ધા નિ:શુલ્ક છે.
૨. દરેક સ્પર્ધકે ગીતની સ્થાયી અને એક અંતરાનો જ ઓડિયો અપલોડ કરવાનો રહેશે.
૩. આ સ્પર્ધા ત્રણ શ્રેણીમાં યોજાશે. ત્રણેય શ્રેણીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય એમ નંબરોને ઈનામ આપવામાં આવશે. તમામ સારી પ્રસ્તુતિને ‘યુટ્યુબ ‘ પર મૂકીને વિશ્વ ફલક પર લઈ જવામાં આવશે.
૪. આ સ્પર્ધામાં નિષ્ણાત સંગીતકારો નિર્ણાયકની ભૂમિકામાં રહેશે અને તેમના નિર્ણયો સૌને બંધનકર્તા રહેશે.
૫. આ સ્પર્ધા માત્ર સ્પર્ધા જ ના બની રહે અને સ્પર્ધાના મધ્યમથી ઘણી બધી સંગીતની સમજ અને શિક્ષણ મેળવી શકાય એ માટે નિષ્ણાત સંગીતકારો દ્વારા માર્ગદર્શન / તાલીમ પણ આપવામાં આવશે. સ્પર્ધા પૂરી થયા પછી પણ સંગીતમાં આગળ તાલીમ લેવી હોય તો પણ એ માટે વ્યવસ્થા કરી આપવામાં આવશે.
૬. આ સ્પર્ધામાં કોઈપણ દેશભક્તિ ગીતનો ઓડિયો અપલોડ કરી શકાશે.
૭. આ સ્પર્ધામાં રજીસ્ટ્રેશન (પ્રવેશ) ફોર્મ ભરી ઓડિયો અપલોડ કરવાની છેલ્લી તારીખ ૧૫, ઓગસ્ટ, ૨૦૨૦ રહેશે.
૮. આ સ્પર્ધામાં આયોજકોનો નિર્ણય આખરી અને સર્વને બંધનકર્તા રહેશે.
૯. દરેક સ્પર્ધક સંગીત સાથે કે સંગીત વગર પણ ઓડિયો અપલોડ કરી શકશે. પસંદગી માટે સ્પર્ધકની રજૂઆત, સ્વર, લય, તાલ ને ધ્યાનમાં લેવામાં આવશે.
ખાસ નોંધ :-
- આ રજીસ્ટ્રેશન ફોર્મમાં તમારી વ્યક્તિગત માહિતીની સાથે છેલ્લે રેકોર્ડ કરેલ ઓડિયો ફાઇલ અપલોડ કરવાની છે એટલે તમારી રેકોર્ડ કરેલ ઓડિયો ફાઇલ તૈયાર રાખી આ ફોર્મમાં આગળ વધવું.
પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર
ડૉ. રીટાબેન પારેખ (9925132912)
પ્રા. સમ્યક પારેખ (9904041889)
ટેકનિકલ કો-ઓર્ડિનેટર
ડૉ. પરીક્ષિતસિંહ રાવ (9512802465)
ઓર્ગેનાઇઝિંગ કમિટી
પ્રિ. ડૉ. લલિતભાઈ પટેલ
આચાર્યશ્રી,
શ્રી અને શ્રીમતી પી. કે. કોટાવાલા આર્ટ્સ કોલેજ, પાટણ
If you’re considering hiring someone to write your essay there are many issues in mind. How can you tell if they’re the right option for you? Everything boils down the length and quality of the essay. Professional essayists are able research paper writing service cheap to work with diverse subjects and solutions, and even the ones that aren’t always standard. Be sure to read the policies of every website offering essay writing services. You should read reviews to see the if they provide any money-back guarantee.



