“Let’s Heritage” Under the Heritage Exchange Program (UNESCO)
તારીખ ૨૩-૬-૨૦૧૭ ના રોજ કોલેજના બાઈસેગ હોલમાં “Let’s Heritage” અંતર્ગત (UNESCO) સાથે જોડાયેલ અમદાવાદની Elixir Foundation દ્વારા પાટણ ની મુલાકાતે ભારતના જુદા જુદા રાજ્યો તથા ઇન્ડોનેશિયા, બાંગ્લાદેશ, સિંગાપોર વગેરે જેવા દેશો માંથી આવેલ ૩૫ જેટલા અભ્યાસુ વિદ્યાર્થીઓ સાથે આપણી કોલેજના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ ની Heritage Exchange સંદર્ભે ચર્ચા -ગોષ્ઠી નું સફળ આયોજન કોલેજના અધ્યાપક ડૉ. આશુતોષ પાઠક ધ્વારા કરવામાં આવ્યું અને તેમાં કોલેજના આચાર્યશ્રી અને તમામ અધ્યાપકો હાજર રહ્યા.