કોલેજ પ્રવેશોત્સવ (B.A. Sem – 1)

 

કોલેજના બી.એ.સેમ – ૧  ના વિદ્યાર્થીઓ માટે કોલેજ પ્રવેશોત્સવ અને માહિતી કાર્યક્રમનું આયોજન તારીખ ૧૯-૦૬-૨૦૧૭ ના રોજ કોલેજના મ્યુસિયમ હોલ ખાતે કરવામાં  આવ્યું. જેમાં બી. એ. સેમ -૧ ના મોટાભાગના વિદ્યાર્થીઓ, કોલેજના અધ્યાપકો અને કોલેજના આચાર્યશ્રી  સાથે  બ્રહ્માકુમારી નીલમ દીદી તથા ડૉ. લીલાબેન  સ્વામી (આચાર્યશ્રી, મહિલા કોલેજ , ઊંઝા).  હાજર રહી વિદ્યાર્થીઓને માર્ગદર્શન   અને પ્રેરણા આપી હતી.