કોલેજ પ્રવેશોત્સવ (B.A. Sem – 1)
કોલેજના બી.એ.સેમ – ૧ ના વિદ્યાર્થીઓ માટે કોલેજ પ્રવેશોત્સવ અને માહિતી કાર્યક્રમનું આયોજન તારીખ ૧૯-૦૬-૨૦૧૭ ના રોજ કોલેજના મ્યુસિયમ હોલ ખાતે કરવામાં આવ્યું. જેમાં બી. એ. સેમ -૧ ના મોટાભાગના વિદ્યાર્થીઓ, કોલેજના અધ્યાપકો અને કોલેજના આચાર્યશ્રી સાથે બ્રહ્માકુમારી નીલમ દીદી તથા ડૉ. લીલાબેન સ્વામી (આચાર્યશ્રી, મહિલા કોલેજ , ઊંઝા). હાજર રહી વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને પ્રેરણા આપી હતી.