કોલેજ વિભાગીય/સમિતિ પ્રાથમિક માહિતી પ્રદાન કાર્યક્રમ (B.A.Sem-1)

તારીખ ૨૦-૦૬-૨૦૧૭ ના રોજ કોલેજમાં કોલેજ વિભાગીય/સમિતિ પ્રાથમિક માહિતી પ્રદાન કાર્યક્રમ અંતર્ગત બી.એ.સેમ – ૧ ના વિદ્યાર્થીઓ માટે દરેક વિષય (વિભાગ) ની પ્રાથમિક માહિતીમાં સમયપત્રક, અભ્યાસક્રમ, પરીક્ષાની પદ્ધતિ તથા વિભાગ અંગેની માહિતી આપી. ઉપરાંત, કોલેજમાં ચાલતી વિવિધ સમિતિઓ, પ્રવૃતિઓ, વેબસાઈટ અને કાઉન્સેલિંગ સેન્ટર અંગેની માહિતી આપી વિદ્યાર્થીને માહિતગાર કરવામાં આવ્યા.